Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

માંડવી: ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવી તાલુકામાં અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી

Mandvi, Surat | Oct 29, 2025
માંડવી અને અરેઠ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતીપાકને ભારે નુકસાન થયું છે. આ સિ્થતિમાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને| તાત્કાલિક સર્વે કરવા સૂચન કર્યું હતું અને મુખ્યમંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા વિનંતી કરી છે.

MORE NEWS