ખેરગામ: મંત્રી નરેશ પટેલે ચીખલી વિસ્તારમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુથી માટીના દિવડા ખરીદી ગરીબ લોકોને વિતરણ કર્યા
મંત્રી નરેશ પટેલે ચીખલી વિસ્તારના સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુથી માટીના દિવડા ખરીદી ગરીબ લોકોને વિતરણ કરી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.