જામનગર શહેર: શહેરની પટેલ કોલોનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચીખલીગર ગેંગના 2 સભ્યો પકડાયા
Jamnagar City, Jamnagar | Jul 10, 2025
જામનગરના પટેલ કોલોનીમાં બંધ રહેલા એક મકાનમાંથી ૨.૫૫ લાખની માલમત્તાની ચોરી થવા પામી હતી. આ ગુનાનો ભેદ જામનગર એલસીબી પોલીસ...