જૂનાગઢ: બિલખા રોડ પર વૃક્ષ ધરાસાઈ, મોટી જાનહાની ટળી, વાહન વ્યવહારને અસર
જુનાગઢ બિલખા રોડ પર વૃક્ષ ધરાશાય જુના ડુંગરપુર પાસેની ઘટના વૃક્ષ ધરાસાઈ થતા વાહન વ્યવહારને અસર વાહન ચાલકોનો આબાદ બચાવો વૃક્ષ ધરાશાય થતાં ટ્રાફિકજામના દ્રશ્યો તંત્રએ વૃક્ષ સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો