દાહોદ: ધોધમાર વરસાદના કારણે ગટર ઉભરાતા બસ સ્ટેન્ડ નજીકની સોસાયટીના લોકો પરેશાન, ચોમાસા પહેલા કામગીરીની માંગ #jansamasya
Dohad, Dahod | May 6, 2025
દાહોદમાં ધોધમાર વરસાદને લઈને રસ્તા પર પાણી જોવા મળ્યા હતા બસ સ્ટેન્ડ નજીક અંદર ગટર ઉભરાતા સોસાયટીમાં પાણી ભરાયા હતા...