ચીખલી: ચીખલી મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સધન સુધારણા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
ચીખલી મામલતદાર કચેરી ખાતે 2002 મતદાર યાદીમાં મતદાર નું નામ શોધવા માટે ચીખલી મામલતદાર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે સવારે 10:30 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કેન્દ્ર શરૂ રહેશે સાથે જ ચીખલી તાલુકા પંચાયત કચેરી ખાતે પણ આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.