ભેસ્તાન પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીને ઉન ખાતેથી પકડી પાડવામાં આવ્યા
Majura, Surat | Oct 6, 2025 ભેસ્તાન પોલીસે ડ્રગ્સ સાથે આરોપીને ઉન ખાતેથી પકડી પાડવામાં આવ્યા, તહેવારોને ધ્યાનમાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે, ભેસ્તાન પોલીસને મળેલી બાતમીના આધારે ડ્રગ્સ જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી છે, બે લાખથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો