હળવદ: હળવદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને કપાસ સહિતના પાકોમાં મોટી નુકસાની, વળતર ચૂકવવા માંગ...
Halvad, Morbi | Sep 11, 2025
તાજેતરમાં હળવદ પંથકમાં આવેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને કપાસ સહિતના ચોમાસુ પાકમાં મોટી નુકસાની પહોંચી હોય ત્યારે ખેડૂતો...