ચોરાસી: વેસુ તહેવારોની સિઝનમાં યાનના રો મટીરીયલ ના ભાવ અઠવાડિયામાં બે વાર વધતા કાપડ વેપારીઓ ચિંતામાં મુકાયા.
Chorasi, Surat | Sep 4, 2025
તહેવારોની સિઝનમાં યાર્નના રો મટિરિયલના ભાવ અઠવાડિયામાં બે વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે,પોલિએસ્ટર...