સમાચારની વાત કરે તો આજે તારીખ 21 ડિસેમ્બરના રોજ મળતી વિગતો તારીખ 20 ડિસેમ્બરના રોજ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ આરોગ્ય કેરળ અંતર્ગત જેસાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જે આરોગ્ય કેમ્પ છે તે હાથ ધરીયો હતો જેમાં બાળકોના વિવિધ રોગોને જે તપાશે તે હાથ ધરાઈ હતી મોટી સંખ્યામાં બાળકો પછી થયા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા તમામની જે ચકાસણી છે તે હાથ ધરવામાં આવી હતી.