દાહોદ જિલ્લામાં એગ્રીસ્ટેક-ડિજિટલ કોપ સર્વે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા શરૂ થયેલ છે. આ સર્વે માટે નાયબ ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા જિલ્લાના ઈચ્છુક ધોરણ ૧૨ થી વધુ ભણેલ, ટેકનિકલ મોબાઇલ એપ ની જાણકારી ધરાવતા અરજદારોને, જે તે તાલુકાની તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા અથવા જે તે ગામના ગ્રામસેવક (ખેતી) નો સંપર્ક કરવા જણાવાય છે.4.25 જે માહિતી અપાઈ હતી એન્ડ્રોઇડ મોબ