નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ઉપરથી પૈસાની ચોરી કરનાર આરોપી અહમદ સાજીદ અબ્દુલ કાદર શેખ ને ચીખલી ના સુથવાડ પાટીયા જાહેર રોડ ઉપરથી પોલીસે ઝડપી પાડ્યો અને પોલીસે એક મોબાઇલ અને યુનિકોન ગાડી નંબર gj 5 tl 95 04 સાથે ઝડપી પાડ્યો તેના વિરુદ્ધ ગુણનો જે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.