સંજેલી: સંજેલી તાલુકાના ગરાડીયા ગામે આદિવાસી સમાજ દ્વારા જનજાગૃતિ સમારોહ યોજાયો
Sanjeli, Dahod | Nov 9, 2025 આજે તારીખ 09/11/2025 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં સંજેલી તાલુકાના આદિવાસી સમાજનો નૂતન વર્ષે સ્નેહમિલન તથા જનજાગૃતિ સમારોહ ગરાડીયા ગામે યોજવામાં આવ્યો.સમારોહમાં સંજેલી તાલુકાના ભાણપુર, ભમેલા, નાના કાળીયા ,મોટા કાળીયા ડોકી ,કરંબા, ટીસાના મુવાડા ડુંગરા , અનિકા નેનકી ડુંગરા ગરાડીયા , તારમી , છાપરી, ચમારીયા ,ભામણ અને બીજા અન્ય ગામોના અંદાજે ૪૦૦ થી વધુ સંખ્યા માં આદિવાસી આગેવાનો ની હાજરીમાં યોજવામાં આવ્યું.