ગાંધીનગર: કોબા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શિસ્તપ્રિય આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશિષ મેળવ્યા
Gandhinagar, Gandhinagar | Aug 31, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે વર્ષ 2025 ના ચાતુર્માસનું...