નવસારી: નવસારી થી સૌરાષ્ટ્ર રાજસ્થાન જતા મુસાફરોમાં રોજ દિવાળી સ્પેશિયલ ટ્રેનને સ્ટોપેજ ન મળતા નારાજગી
દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અનેક હોલીડે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે જોકે આ વખતે પણ નવસારી જિલ્લાને આ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ ની બાકાત રાખવામાં આવ્યું છે જેને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.