ધ્રાંગધ્રા: નગરપાલિકા ટાઉનહોલ ખાતે દિવાળીના પર્વ નિમિત્તે કર્મચારીઓને પૂર્વ મંત્રી હસ્તે મીઠાઈ નું વિતરણ કરાયું
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે કમઁચારીઓને મીઠાઈનુ વિતરણ પુવૅ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા. સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ ઉપ પ્રમુખ હિરેનભાઇ કાનાબાર પૂજાબેન જાદવ રમેશભાઈ પ્રજાપતી ચીફ ઓફીસર મંન્ટીલભાઈ પટેલ સુધરાઈ સભ્ય આગેવાનો ના હસ્તે કરવામાં આવ્યું ત્યારે પુવઁ મંત્રી આઈ કે જાડેજા એ જણાવ્યું કે કમઁચારીઓને મો મીઠા કરાવી યાદ કરવા ના કાયઁક્મ અભીનંદન પાત્ર છે