ધોરાજી: વર્ષ 2024 માં નોંધાયેલ દુષ્કર્મ અને પોક્સો કેસમાં આરોપીનો નિર્દોષ છોડી તપાસ કરનાર પીઆઇ સામે તપાસ ચલાવવા કોટે હુકમ કર્યો
Dhoraji, Rajkot | Aug 4, 2025
ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વર્ષ 2024 ના દુષ્કર્મ સહિતના કેસની બાબતને લઈને કેસ ધોરાજી સેશન કોર્ટમાં ચાલ્યો હતો...