સાણંદ: 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત સાણંદ તાલુકા હેલ્થ કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો
આજ રોજ 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત સાણંદ તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકાના FHW અને MPHW વર્કર સાથે ગર્ભમાં રહેલ દીકરીઓને સુરક્ષા અને સલામતી આપતો the pc & pndt એક્ટ 1994 અંગેનો સંવેદનશીલતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો....