આજે તારીખ 25/12/2025 ગુરુવારના રોજ વાહન ચેકીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપાયો.પીપલોદ પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડયો.ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો કુલ 1,29,969 રૂપિયાનો વિદેશી દારૂ અને કુલ 3,31,969 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે કુલ 1 ઇસમની અટકાયત કરી તેના વિરુદ્ધ સાંજે 5.15 કલાકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.