દસ્ક્રોઈ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી, ગોડાઉનમાં બેદરકારી વેલ્ડીંગની કામગીરી કરવામાં આવી, વિડીયો થયો વાયરલ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી 1200 બેડ હોસ્પિટલ નો વિડીયો થયો વાયરલ 1200 બેડ હોસ્પિટલ ના ભોયરામાં ભંગાર અને નવા સામાન નો ખડકલો ભંગારની બાજુમાં જ વેલ્ડિંગ કામ ચાલતું હોવાનું દેખાયું વેલ્ડિંગ કામની બાજુ માં જ બેડશીટ, ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર સહિત આગ લાગે તેવી અનેક વસ્તુઓ દેખાઈ.. વેલ્ડિંગ કામ વખતે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની