રાજકોટ પૂર્વ: રાજકોટ: રૈયા ચોકડી પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
રાજકોટશહેરના રૈયા ચોકડી પાસે આજે સવારે બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનોને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.મળતી માહિતી મુજબ,બોપરના સમયે રૈયા ચોકડી, બસ અને એકકાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું.