ગોધરા: શહેરના સિમલા વિસ્તારમાં મુખ્યમાર્ગ પર મસમોટા ખાડાને કારણે વાહનોચાલકો પરેશાન
#jansamasya
Godhra, Panch Mahals | Aug 20, 2025
ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચોમાસામાં પાણી...