ભાણવડ: ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટિફિકેટ
ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટિફિકેટ ભાણવડના મોડપર પી.એચ.સીનું ટીંબડી આયુષ્માન આરોગ્ય મંદિર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે આરોગ્યની ઉત્તમ સેવાના માપદંડ માટેનો નેશનલ કવોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એટલે કે NQAS સર્ટિફિકેટ આ કેન્દ્રોને મળ્યું આ સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચોબીસા, ક્વોલિટી ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.હિમાંશુ જોશી તેમજ ટીંબડી આરોગ્ય મંદિરની ટીમ.