દાહોદ: દાહોદ પડાવ ખાતે "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મૂકત ગુજરાત" અભિયાન અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
Dohad, Dahod | Nov 3, 2025 આજે તારીખ 03/11/2025 સોમવારના રોજ સવારે 11 કલાકે દેશના વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.