લીંબડી: લીંબડી તાલુકાના રળોલ ગામે અને લીંબડી ભોગાવો નદીના સામાં કાંઠે ચેક ડેમ પાસે જાહેરમાં ખુલ્લામાં ગંજીપત્તાનો જુગાર ના દરોડા
Limbdi, Surendranagar | Jul 21, 2025
લીંબડી સામાં કાંઠે ઝાડ નીચે જુગાર રમી રહેલા મિતેશ ભીખાભાઇ છત્રોલા, કલ્પેશ ધીરજભાઇ તરાટીયા, કિશોર પ્રભુભાઇ ઓઢા, હર્ષદ...