હાલોલ: ગોધરા રોડ પર પરપ્રાંતીય ઇસમને મકાન ભાડે આપનાર અને દુકાનમાં નોકરી રાખનાર 2 વ્યક્તિઓ સામે SOG પોલીસે કરી કાર્યવાહી
Halol, Panch Mahals | Jun 9, 2025
પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમ આજે સોમવારે હાલોલના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી માહિતીના આધારે...