જૂનાગઢ: ઉમરાળાની સીમમાં સોલાર પ્લાન્ટમાં પ્લેટોને પાઇપ વડે તોડી મોટી નુકસાની કરનાર 3 આરોપીઓને અમરેલી ખાતેથી ઝડપી પાડતી LCB પોલિસ
Junagadh City, Junagadh | Aug 25, 2025
બીલખાના ઉમરાળા ગામની સીમમાં ફરિયાદીની સોલાર પ્લાન્ટ વાળી જમીન નું પાણી આરોપીઓના ખેતર પાસે આવેલ વોકળામાં જતું હોય,જે...