ચોટીલા: ચોટીલા તાલુકામાં 538 રેશનકાર્ડ ધારકોને ઇકેવાયસી કરાવવાનું બાકી હોવાનું બહાર આવ્યું છે અનાજ પુરવઠો બંધ થતા મુશ્કેલી
Chotila, Surendranagar | May 30, 2025
ચોટીલા અને ચોટીલા તાલુકા વિસ્તારમાં 40 સસ્તા અનાજ વિતરણની દુકાનો ધરાવે છે. તેમાં કુલ 35,435 રેશનકાર્ડ ધારકો છે તેમાં...