ગોધરા: શહેરના રણછોડજી મંદિર પાસે ડીજેમાં નાચવા જેવી સામાન્ય બાબતે એક ઈસમે એક યુવાનને લાકડી વડે માર માર્યો
Godhra, Panch Mahals | Sep 5, 2025
ગોધરા શહેરના રણછોડજી મંદિર પાસે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજેમાં નાચવા બાબતે તકરાર સર્જાઈ હતી. કુંભારવાસના સુમિત...