વડોદરા પૂર્વ: વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
આજે રાજ્યભરમાં મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ હતી ત્યારે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.આજે સર્જાયેલી અંધાધૂંધી એ પોલીસ તંત્રના દાવાની હકીકત ખુલ્લી પાડી દીધી હતી.મહત્વપૂર્ણ પરીક્ષાના માહોલમાં પણ પશ્ચિમ ઝોન ટ્રાફિક પોલીસ નુબેજવાબદારીભર્યું વર્તન ખુલ્લું પડી ગયું હતું