ધનસુરા: આમોદરા ગામે ખેતરમાંથી નિકળવા બાબતે ૯ લોકો સામે સામસામે ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદી નોંધાઈ
Dhansura, Aravallis | Aug 19, 2025
ધનસુરા તાલુકાના આમોદરા ગામમાં ફરિયાદી ખેતરમાંથી બાઇક લઈને આવતા હોઈ નિકળવા બાબતે ઝગડો કરી અપશબ્દો બોલી અને મારી નાખવાની...