વિસાવદર: વિસાવદર સરદાર ચોક થી કાલ સારી બાઇપાસ સુધી ના રોડની હાલત અતિ બિસ્માર
વિસાવદર થી કાલસારી જતા રસ્તા પર મોટા ખાડા અને રોડની હાલત બિસ્માર્થી વાહન ચાલકો ત્રાહિમામ પુકાર્યા છે તહેવારો ચાલી રહ્યા હોય તે અનુસંધાને યાત્રિકો ધારી તુલસીશ્યામ જવા રવાના થતા હોય છે ત્યાં વિસાવદર થી કાલસારી બાયપાસ સુધી રસ્તાની હાલત અતિ બીમાર જોવા મળી રહી છે અને મસ્ત મોટા ખાડા ઓ થી વાહનચાલકો તાહીમાં પુકારી ઊઠ્યા છે તહેવારો નિમિત્તે વાહન ચાલકોની અવર-જવર વધતી હોય છે પરંતુ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે