ભેસાણ: મગફળીના ટેકાના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં ખેડૂતોને વડી રહેલી મુશ્કેલી અંગે ગોપાલ ઇટાલીયા એ પ્રતિક્રિયા આપી
મગફળીના ટેકાના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં ખેડૂતોને વડી રહેલી મુશ્કેલી અંગે આજરોજ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી તે બાબતે પ્રતિક્રિયા આપી