Public App Logo
Jansamasya
National
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

જૂનાગઢ: તાલુકાના ડુંગરપુર ગામે 1 શખ્સ પર કુહાડીથી હુમલો પોલીસ ફરિયાદ નોંધાઈ

Junagadh, Junagadh | Oct 27, 2025
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે વિનોદભાઈ દેવશીભાઇ ડાભીએ મુનેશ કાંતિલાલ ડાભી ના ઘરે જઈ મુનેશ કાંતિલાલ ડાભી ના ઘરનું તાડું તોડવાનું કહેતા મુનેશ કાંતિલાલ ડાભી એ તાડું તોડવાની ના પડતા વિનોદભાઈ દેવશીભાઇ ડાભી ઉશકેરાઈ જઈ મુનેશ કાંતિલાલ ડાભીને કુહાડાના બુધરાટ થી ત્રણ ઘા ડાબા પગના સાથળ માં મારતા લોહી નીકળેલ એ મુનેશ કાંતિલાલ ડાભી ને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજી. ના હથિયારબંધી જાહેર નામનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત.

MORE NEWS