પારડી: ખડકી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર ટેન્કર ફસાયો.
Pardi, Valsad | Sep 25, 2025 ગુરૂવારના 11:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના પાડી તાલુકાના ખડકી નેશનલ હાઇવે નંબર 48 પાસેથી સર્વિસ રોડ પાસેથી પસાર થઈ રહેલ ટેન્કર ઓવરટેક કરવા જતા કિચળમાં ફસાયું હતું. ડ્રાઇવર દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કન્ટેનર ન નીકળતા તેને ક્રેની મદદથી બહાર કાઢવામાં આવી હતી.