દાહોદ: પાર્થ મોટર અતુલ શક્તિ થ્રી વ્હીલર મહેન્દ્ર ટેકટર દ્વારા દાહોદ વાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી
Dohad, Dahod | Oct 22, 2025 દાહોદ જિલ્લામાં પાર્થ મોટર્સ અતુલ શક્તિ અને મહેન્દ્ર ટેકટર પરિવાર દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી દાહોદ વાસીઓને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને આવનાર સમયે તેઓ માટે શુભ નિવડે તેવી કામનાઓ પણ કરી હતી