ચોરાસી: માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું યુદ્ધના ધોરણે સમારકામ કરી ભવનને એર કન્ડિશન બનાવવા બાબતે આવેદનપત્ર.
Chorasi, Surat | Sep 12, 2025
સુરત મહાનગરપાલિકા દ્વારા રીંગરોડ માન દરવાજા ખાતે રાજકોટ સરકારી બેન્ક પાછળ આશરે 30 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર...