કતારગામ ખાતે આવેલા કાનતારેશ્વર મહાદેવ મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે 2000 દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા
Majura, Surat | Nov 3, 2025 કાંતારેશ્વર મહાદેવ મંદિરના અદભુત દ્રશ્યો,સુરતના કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં દેવ ઉઠી એકાદશી નિમિત્તે ૨૦૦૦ દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા, દિવાળી હોય કે દેવ દિવાળી નિમિત્તે સુરતના તમામ મંદિરોમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ગતરોજ મોટી રાત્રે કતારગામ ખાતે આવેલા મંદિરની અંદર 2000 થી વધુ દીવડાવવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી, આકાશી દ્રશ્યો જોઈ અદભુત નજારો જોવા મળ્યો હતો