જૂનાગઢ: ની યુનિવર્સિટીમાં દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો આઇએએસ, તથા પૂર્વ પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા
બામણગામની યુનિવર્સિટી કેમ્પસ ખાતે દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન થયેલ હતું. આ ઐતિહાસિક પ્રસંગે શ્રીમતિ સુનૈના તોમર આઇએએસ, તથા શ્રી અજયકુમાર તોમર આઇપીએસ પૂર્વ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા