સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર એપીએમસી માર્કેટીંગ યાર્ડમાં સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના જિલ્લા માંથી મગફળીના વેચાણ અર્થે ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઇ છે.ગત 2 ડિસેમ્બર થી લઇ 6 ડિસેમબર સુધી હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ 20 હજાર બોરી મગફળીની આવક નોંધાઇ છે જોકે મગફળી વેચાણ અર્થે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા બે વાર યાર્ડમાં હરાજીમાં ખેડૂતોએ મગફળી ના લાવવા માટે અપ