દાહોદ: પરેલ વિસ્તારના ટેકરી દવાખાના નીચે અંડર પાસ પાસે તૂટેલા રસ્તાને લઈને વિસ્તારના લોકો વાહન ચાલકો પરેશાન #jansamasya
Dohad, Dahod | Jun 30, 2025
મુંબઈ દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર આવેલ અંગ્રેજો દ્વારા બનાવેલ અંડર પાસ પહેલી વરસાદ માંજ પાણીમાં ગરકાવ થઈ જતા રેલવે તંત્ર...