જાંબુઘોડા: જાંબુઘોડાના ઝંડ હનુમાન , હાથણી માતા, કડા ડેમ સહિત અભયારણ્યમા હજારોની સંખ્યામા પ્રવાસી પર્યટકો તેમજ શ્રદ્ધાળુઓ ઉમટી પડયા
Jambughoda, Panch Mahals | Jul 19, 2025
જાંબુઘોડા અભ્યારણમાં આવેલ અને પર્વતોની હાર માળા વચ્ચે અત્યંત ગીચ જંગલ કે જેને હેડંબા વન તરીકે પણ ઓળખવા માં આવે છે તે...