વડોદરા: એરપોર્ટ પર વિદેશી મુસાફરની બેગમાંથી બંદૂકની ગોળીના ખાલી ખોખા મળતા તંત્ર દોડતું થયું,સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ
Vadodara, Vadodara | Sep 12, 2025
વડોદરા : એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા...