રાજકોટ પૂર્વ: રાજકોટ; હેલમેટના નવા કાયદાનો અનોખી રીતે વિરોધ; એક વૃદ્ધ માથે તપેલી પહેરીને રસ્તા પર નીકળ્યા
Rajkot East, Rajkot | Sep 8, 2025
આજથી રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ પણ...