વલસાડ: તિથલ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 6:15 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડના તિથલ રોડ ઉપર વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા.જે દરમિયાન એક રિક્ષાએ તેમને ટક્કર મારી ઘટના સ્થળેથી ચાલક કરાર થઈ ગયો હતો.અકસ્માતની ઘટના બનતા મોપેડ સવાર વૃદ્ધ ની મદદ માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.