રિવરફ્રન્ટ પર સિક્યુરિટીની હાજરીમાં બેફામ માછીમારી: બે શખસે નદીમાં ઉતરી જાળ પાથરી, પોલીસે બન્નેને ઝડપી તરફડીયા મારતી માછલીઓને મુક્ત કરી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર માછીમારી કરવી ગેરકાયદેસર છે, છતાં રોજ વહેલી સવારથી અનેક માછીમારો ગેરકાયદેસર માછલી પકડે જ છે. આજે સવારે 8 વાગ્યાની આસપાસ પણ કેટલાક માછીમારો માછલીઓ તરફડિયા મારતી હાલતમાં બહાર કાઢી...