ચીખલી: ચીખલી પોલીસે ચીખલી વિસ્તારની બહાર જેટલી હોટલ અને દુકાનો વિરુદ્ધ સીસીટીવી નહીં હોવાના જાહેર નામનો ગુનો નોંધ્યો
ચીખલી પોલીસે ચીખલી વિસ્તારમાં હોટલો અને દુકાનોમાં સીસીટીવી હોય અને તેનું બેકઅપ ન રાખતા કલેક્ટરશ્રીનો જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ છે તે ચીખલી પોલીસ કરી રહી છે.