ચોરાસી: વરાછા ખાતે અગ્નિદાન સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતોકોનું આજરોજ શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું.
Chorasi, Surat | Sep 21, 2025 સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિન વારસી મૃતા કોના કરે છે અંતિમ સંસ્કાર દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે એ મૃતકોનું શ્રાદ્ધ અશ્વનિકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે શ્રાદ્ધ વિધિ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આશરે 203 મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. અગ્નિદાહ સેવા કેન્દ્રના વેણીલાલ માર