કતારગામ: સુરતના વરાછા વિસ્તારમાં બંધ ફ્લેટમાં ચોર ચોરી કરવા ગુસ્સા ચોર લોક થઈ જતા ફાયર જવાનો દ્વારા તેને રેસ્ક્યુ કરી બહાર કાઢવા.
Katargam, Surat | Oct 28, 2025 ચોરી કરવા ફ્લેટમાં તો ઘૂસ્યો પણ બહાર ન નીકળી શક્યો અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક લો-રાઇઝ બિલ્ડિંગમાં દિવાળીના તહેવારો નિમિત્તે એક પરિવાર પોતાના વતન ગયો હતો, જેને કારણે ફ્લેટ બંધ હતો. ચોરી કરવાના ઇરાદે એક ચોર આ બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. તેણે બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી પાઈપલાઈનનો સહારો લીધો હતો.ચોર ત્રીજા માળેથી પાઇપ પકડીને નીચે ઉતરીને બીજા માળના એક બંધ ફ્લેટમાં પ્રવેશ્યો હતો. જોકે, ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હત.