ભાભર: ભાભરના કાપરૂપર પાસેથી પ્રસાર થતી કેનાલમાં સફાઈ ના થતા ખેડૂતોમાં નારાજગી
ભાભર પંથકમાં અનેક નાની-મોટી નર્મદા કેનાલોમાં નિયમિત સફાઈનું કામકાજ હજુ બાકી છે. આ સ્થિતિમાં કપરુપુર ગામની કેનાલ પણ સફાઈ વગરની રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.આ અંગે નર્મદા નિગમના અધિકારી પ્રાંશતભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કેનાલોની સફાઈ કામગીરી ચાલુ છે. કપરુપુર કેનાલની સફાઈ પણ શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવામાં આવશે.હાલમાં ભાભર પંથકમાં રવિ સિઝન ચાલી રહી છે. આવા સમયે કપરુપુર ગામની કેનાલ સફાઈ વગરની રહેતા જવાબદાર તંત્રની કામગીરી પર સવાલો